Advertising

Gujarat weather: IPL રસિકો માટે ખાસ સમાચાર: 31 માર્ચે વરસાદ પડશે કે નહીં? હવામાન વિભાગની આગાહી

Advertising

Table of Contents

Advertising

ગુજરાત ફરતે 3 સિસ્ટમ સર્જાઈ:અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે IPLની ફાઈનલ, તોફાની પવન અને કડાકાભડાકા સાથે વરસાદની આગાહી આજે અમદાવાદમાં ઈન્ડિયન પ્રિમિયર લીગ(IPL)નો ફિવર છવાશે. ગુજરાત ટાઈટન્સ-ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ છે. ત્યારે આ મેચને વરસાદનું વિઘ્ન નડી શકે છે.

Gujarat weather: માવઠાની આગાહીએ આઇપીએલ રસિકોની પણ ચિંતા વધારી. આવામાં હવામાન વિભાગની એક મહત્વની અપડેટ સામે આવી. જાણો, 31 માર્ચે વરસાદ પડશે કે નહીં?

Also read

Signature Maker to my name : Electronic signatures

Gujarat Weather Forecast : ગુજરાતમાં આજથી વાતાવરણમા પલટો આવવાનો છે. 29 થી 31 માર્ચ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામા આવી છે. આવામાં 31 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ રમાનાર છે. આ મેચમાં વરસાદનું વિધ્ન નડશે કે નહિ તેનું ટેન્શન ક્રિકેટ પ્રેમીઓને થયું છે. આખુ ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાઈ તેટલી ટિકિટ વેચાઈ છે. ત્યારે હવે વરસાદનું સંકટ માથે આવ્યુ છે. જોકે, અમદાવાદમાં 31 માર્ચના રોજની હવામાન વિભાગની આગાહી આવી છે, જે ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર છે.

Advertising
Advertising

Leave a Comment