Advertising

India To Get Global Fintech Operations Centre In Gujarat

Advertising

PM મોદીની અમેરિકા યાત્રા દરમિયાન અનેક દિગ્ગજો સાથે મુલાકાત PM મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરીકંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે: સુંદર પિચાઈPM મોદીએ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન અનેક દિગ્ગજો સાથે મુલાકાત કરી હતી.

Advertising

Table of Contents

Advertising

What did Sundar Pichai say?

“Today we are announcing the opening of our global fintech operations centre in GIFT City, Gujarat. It will cement India’s fintech leadership, thanks to UPI, and Aadhaar. We are going to build on that foundation and take it globally,” Pichai said.

Pichai also said that his company continues to invest in India though its USD 10 billion India Digitisation Fund.

The Indian-origin CEO said it is exciting to see the progress that the country has made, particularly around the vision of Digital India and the economic opportunity.

“I met the prime minister in December, and we continued our conversation. We shared that Google is investing USD 10 billion in the India digitisation fund and we are continuing to invest through that, including in companies working on artificial intelligence. As part of that, we have a 100-language initiative. We are bringing bot to more Indian languages very soon,” Pichai said.

Praising PM Modi, Pichai said He said that the prime minister’s vision for Digital India was ahead of its time.

“I now see it as a blueprint that other countries are looking to do so,” Pichai said.

આ દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, ઉપપ્રમુખ કમલા હેરિસ અને અન્ય અગ્રણી નેતાઓ તેમજ અગ્રણી અમેરિકન કંપનીઓના ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા. જેમાં ગૂગલના ભારતીય મૂળના સીઈઓ સુંદર પિચાઈનો સમાવેશ થાય છે.

પીએમ મોદીને મળ્યા બાદ પિચાઈએ કંપની વતી મોટી જાહેરાત કરી છે.ગૂગલના CEOએ જણાવ્યું કે, કંપની ગુજરાતમાં તેનું ગ્લોબલ ફિનટેક (ફાઇનાન્સિયલ ટેક્નોલોજી) ઓપરેશન સેન્ટર ખોલશે. આ સાથે સુંદર પિચાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા કાર્યક્રમની પણ પ્રશંસા કરી હતી.

Amid PM Narendra Modi’s cisit to the United States, Google CEO Sundar Pichai on Friday announced internet giant Google will set up its global fintech operation centre at GIFT City in Gujarat.

The announcement came after Pichai met PM Modi in Washington.

ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં પિચાઈએ કહ્યું કે, PM મોદીની અમેરિકાની ઐતિહાસિક મુલાકાત દરમિયાન તેમને મળવું સન્માનની વાત છે. અમે વડાપ્રધાનને કહ્યું કે, Google ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. અમે ગુજરાત ઇન્ટરનેશનલ ફિન-ટેક (ગિફ્ટ) સિટી ગુજરાતમાં અમારા ગ્લોબલ ફિનટેક ઓપરેશન્સ સેન્ટરની શરૂઆતની જાહેરાત કરી રહ્યા છીએ. #📢ગુજરાત માટે Googleએ કરી મોટી જાહેરાત

Advertising

Leave a Comment