Advertising

Railway Station Redevelopment Work, ગુજરાતના 21 રેલવે સ્ટેશનો બનશે વર્લ્ડ ક્લાસ

Advertising

દેશના 508 રેલવે સ્ટેશનોની કાયાકલ્પ થશે, ગુજરાતના 21 રેલવે સ્ટેશનો બનશે વર્લ્ડ ક્લાસ

Advertising

Railway Station Redevelopment Work: 508 railway stations of the country will be rejuvenated under Amrit Bharat Yojana. Prime Minister Modi will lay the foundation stone of the redevelopment works to make these railway stations world class on August 6 at 11 pm. This railway station will cost 24 thousand crores.

#📢મોદીના હસ્તે 508 રેલવે સ્ટેશનોનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા અમૃત ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી. તેમણે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સમગ્ર ભારતમાં 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો.
ગુજરાતના પણ 21 રેલવે સ્ટેશનોની કાયાપલટ થશે.વડાપ્રધાન જે રેલ્વે સ્ટેશનો માટે પુનઃવિકાસ માટે શિલાન્યાસ કરશે તેમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 55-55, બિહારમાં 49, મહારાષ્ટ્રમાં 44, પશ્ચિમ બંગાળમાં 37, મધ્ય પ્રદેશમાં 34, આસામમાં 32, ઓડિશામાં 25 રેલવે સ્ટેશનોનો સમાવેશ થાય છે.
પંજાબમાં 22, ગુજરાત અને તેલંગાણામાં દરેકમાં 21, ઝારખંડમાં 20, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં 18, હરિયાણામાં 15 અને કર્ણાટકમાં 13 છે.ગુજરાતમાં કુલ 21 રેલવે સ્ટેશનો રિડેવલપ કરવામાં આવશે. જેની પાછળ 846 કરોડનો ખર્ચ કરવામા આવશે.
જે અંતર્ગત અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનની પણ કાયાપલટ થશે. રેલવે સ્ટેશનમાં શોપિંગ ઝોન,ફૂડ કોર્ટ, કીડ્સ પ્લે એરિયા બનાવવામાં આવશે. અલગ અલગ પ્રવેશ અને નિકાસ દ્વાર બનાવવામાં આવશે. તમામ સ્ટેશન ઉપર મલ્ટીલેવલ પાર્કિંગ અને એસકેલેટર તૈયાર કરવામાં આવશે.
#🔥6 ઓગસ્ટની અપડેટ #🔥 બિગ અપડેટ્સ

Also read હવેથી તમારો મોબાઈલ જ તમારા વર્ષો જુના ડિલીટ થયેલા ફોટા કે કોન્ટેક્ટ નંબર પાછા રિકવર કરી આપશે મિનિટમા

 

Railway Station Redevelopment Work: અમૃત ભારત સ્ટેશન યોજના (Amrit Bharat Yojana) અંતર્ગત દેશના 508 રેલવે સ્ટેશનની કાયાકલ્પ કરવામાં આવશે. આ રેલવે સ્ટેશનોને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે પુનર્વિકાસ કામોની આધારશિલા પ્રધાનમંત્રી મોદી 6 ઓગસ્ટ બપોરે 11 કલાકે એક સાથે રાખશે. આ રેલવે સ્ટેશન 24 હજાર કરોડના ખર્ચો બનશે.54 mins ago
Advertising

Leave a Comment