Google Mapsનું ખાસ ફીચર પાછું આવ્યું, ફીચરના ઉપયોગથી 360-ડિગ્રી વ્યૂ મળશે

  Google Maps Street View ફીચરની મદદથી તમે 360 ડિગ્રી પર રોડ જોઈ શકો છો. આ ફીચર તમને ઘરે બેસીને કોઈ જગ્યાનો સંપૂર્ણ નજારો બતાવે છે. એવું કહેવામાં આવ્યું હતું કે ગૂગલે સુરક્ષાના કારણે આ ફીચર બંધ કરી દીધું છે. હવે જ્યારે ગૂગલે ફીચર પાછું રજૂ કર્યું છે, અમે અપેક્ષા રાખીએ છીએ કે પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હશે.   Also read ગુજરાતની 157 શાળાઓએ વધાર્યું સરકારનું ટેન્શન, બોર્ડમાં આવ્યુ … Read more