ભારત-નેપાળ વચ્ચે થયા ‘રોટી-બેટી’ના ઐતિહાસિક કરાર, ચીનના પુંછડે આગ

ભારતનેપાળના આ કરારથી ચીન ભારોભાર નારાજ થાય તે નિશ્ચિત માનવામાં આવે છે. હકીકતમાં ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. ભારત અને નેપાળ વચ્ચે સદીઓથી ધાર્મિક અને સામાજિક સંબંધો છે. ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં છોકરીઓના લગ્ન નેપાળમાં કરવામાં આવ્યા છે.

Also read

કેરી કુદરતી રીતે પાકેલી છે કે રાસાયણિક રીતે? જાણો સરળ રીત

ભારત-નેપાળ વચ્ચે ‘રોટી-બેટી’ના થયા કરાર  નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ઐતિહાસિક ભૂલમાંથી બોધપાઠ લઈને પોતાના પહેલા વિદેશ પ્રવાસે ભારત પહોંચ્યા છે. નેપાળના વડાપ્રધાન અને પીએમ મોદી વચ્ચે ઉષ્માભરી મુલાકાત થઈ હતી. બંને દેશો વચ્ચે વીજળી, ખાતર સહિત અનેક કરારો થયા છે. પરંતુ ભારત અને નેપાળ વચ્ચે એક એવા મહત્વના અને ઐતિહાસિક કરાર થયા છે જેનાથી ચીનમાં પેટમાં ધગધતું તેલ રેડાઈ શકે છે.

Nepal-India-China: Nepal’s Prime Minister Pushpa Kamal Dahal has reached India on his first foreign trip after learning from the historical mistake. There was a warm meeting between the Prime Minister of Nepal and PM Modi. Many agreements have been signed between the two countries including electricity, fertilizer. But India and Nepal have reached an important and historic agreement that could pour oil into China’s stomach.

Also read

ગુજરાતીઓ આજથી ગરમી માટે રહો તૈયાર

પ્રચંડની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ ચાલી રહ્યાં છે. પ્રચંડની ભારત મુલાકાત પહેલા નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડ્યાલે દેશના નાગરિક કાયદામાં વિવાદાસ્પદ સુધારાને મંજૂરી આપી હતી. આ સુધારા સાથે હવે જો કોઈ વિદેશી મહિલા નેપાળી નાગરિક સાથે લગ્ન કરશે તો તેને રાજકીય અધિકાર મળશે. નેપાળના આ પગલાથી જ્યાં ભારતીયોને શાનદાર લાભ થવા જઈ રહ્યો છે. .ભારત-નેપાળના આ કરારથી ચીન ભારોભાર નારાજ થાય તે નિશ્ચિત માનવામાં આવે છે.

હકીકતમાં ભારત અને નેપાળ વચ્ચે રોટી-બેટીનો સંબંધ છે. ભારત અને નેપાળ વચ્ચે સદીઓથી ધાર્મિક અને સામાજિક સંબંધો છે. ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાંથી મોટી સંખ્યામાં છોકરીઓના લગ્ન નેપાળમાં કરવામાં આવ્યા છે. પૌરાણિક માન્યતા છે કે ભગવાન રામના લગ્ન પણ જનકપુરમાં જ થયા હતા. આ મધુર સંબંધોની વચ્ચે નેપાળમાં ડાબેરી શાસન આવ્યા પછી સંબંધો બગડવા લાગ્યા. ચીનના ઈશારે નાચનાર કેપી શર્મા ઓલી વડાપ્રધાન બન્યા બાદ બંને દેશોના સંબંધો રસાતાળમાં ચાલ્યા ગયા હતાં. જાણો ભારતીયોને કેવી રીતે ફાયદો થશે?  ઓલીએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, અસલી અયોધ્યા નેપાળમાં છે અને ભગવાન રામ નેપાળી છે.

aLSO READ

InFeedo Campus Drive 2023 for Customer Success Interns

Prachanda’s visit is taking place at a time when relations between India and China are running very tense. Ahead of Prachanda’s visit to India, Nepal’s President Ramchandra Paudyal approved controversial amendments to the country’s civil law. With this amendment, now if a foreign woman marries a Nepali citizen, she will get political rights. This step of Nepal where Indians are going to get great benefit. It is considered certain that China will be greatly offended by this India-Nepal agreement.

ઓલીને વડાપ્રધાન પદેથી હટાવ્યા બાદ અને તેમના સમર્થક રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી બાદ ફરી એકવાર ભારત અને નેપાળના સંબંધો વધુ મજબૂત થઈ રહ્યા છે. આ અંતર્ગત નેપાળી કોંગ્રેસના નેતા રહેલા પ્રમુખ પૌડ્યાલે નાગરિકતા સંશોધનને મંજૂરી આપી હતી. આ સંશોધન બિલ પૂર્વ રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારી દ્વારા અટકાવી રાખવામાં આવ્યું હતું.

Also read

Mobile Phone Recovery Help

In fact India and Nepal have a roti-beti relationship. India and Nepal have centuries of religious and social ties. A large number of girls from the Indian states of Uttar Pradesh and Bihar are married in Nepal. There is a mythological belief that Lord Ram’s marriage also took place in Janakpur. In the midst of this cordial relationship, the relations started to deteriorate after the left-wing government came to Nepal. After KP Sharma Oli, who danced at the behest of China, became the Prime Minister, the relations between the two countries went into the abyss.

Also read

અંજીરના ફાયદા : સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો

ઘણી વખત સંસદની મંજૂરી બાદ પણ બિદ્યા દેવીએ મંજૂરી આપી ન હતી. નેપાળી રાષ્ટ્રપતિ પાસેથી આ સુધારાને મંજૂરી મળ્યા બાદ હવે નેપાળી નાગરિકો સાથે લગ્ન કરનાર વિદેશી મહિલાઓને તરત જ નાગરિકતા મળશે. આટલું જ નહીં આ મહિલાઓને રાજકીય અધિકારોની પણ ખાતરી આપવામાં આવશે. આ સાથે નેપાળનો કાયદો વિશ્વના સૌથી ઉદાર કાયદાઓમાંનો એક બની ગયો છે.

Also read

TRUECALLER APP DOWNLOAD

નેપાળના આ પગલાથી ચીન બરાબરનું ઉશ્કેરવાઈ શકે છે. ચીન આ કાયદામાં સુધારાનો સતત વિરોધ કરી રહ્યું છે. નેપાળમાં ચીનને મોટો ફટકો, કેમ સતાવી રહ્યો છે ડર? ચીનને ડર છે કે, તેના બળવાખોર તિબેટીયન શરણાર્થીઓને આ કાયદા દ્વારા નાગરિકતા મળશે. એટલું જ નહીં આ તિબેટીયનોને સંપત્તિનો અધિકાર પણ મળશે. તિબેટમાં કોઈ બળવા થવાના ભયથી ચીન હંમેશા સતર્ક રહે છે. ચીનના નેતાઓ વારંવાર નેપાળના નેતાઓ સામે આ તિબેટીયન બળવાખોરો સામે કાર્યવાહીની માંગ કરે છે. ચીન અને નેપાળ વચ્ચે સરહદ છે અને તિબેટના બળવાખોરો ચીની વિસ્તારમાં પ્રવેશતા રહે છે.

ગુજરાતી માં વિસ્તાર મ આ ન્યૂઝ વાંચો

Know how Indians will benefit?

Oli had said till then that the real Ayodhya is in Nepal and Lord Ram is Nepali. After the removal of Oli as Prime Minister and his supporter President Vidyadevi Bhandari, the relationship between India and Nepal is once again strengthening. Under this, President Paudyal, who was the leader of Nepali Congress, approved the citizenship revision. The amendment bill was shelved by former President Vidya Devi Bhandari. Many times Bidya Devi did not give permission even after the approval of Parliament.

Also read

SWASTHYA SUDHA AAYUREVDA E BOOK PDF. 

After the amendment was approved by the Nepali President, foreign women who marry Nepalese nationals will now get citizenship immediately. Not only this, these women will also be guaranteed political rights. With this the law of Nepal has become one of the most liberal laws in the world. China can be provoked by this step of Nepal. China continues to oppose amendments to this law.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *