મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી

Monsoon has not set and unseasonal rains do not devastate Gujarat. This year, the summer is barely freezing, but unseasonal rain is falling. The Meteorological Department has again predicted two days of unseasonal rain in Gujarat. On May 28 and 29, there will be rain with mini storm and thunder in Gujarat. Fishermen in the state have been advised not to venture into the sea due to strong winds.

ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.  સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર, ગુજરાતમાં  વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે.

જેને લઈ 28 અને 29 તારીખે ગુજરાતમાં માવઠું પડશે.   હવામાન વિભાગના મતે વરસાદી માહોલ અને ભારે પવન ફૂંકાવાને લઈ ગરમીથી મુક્તિ મળશે. ત્રણ દિવસ તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.   ત્યારબાદ ગરમીમાં થોડો વધારો થશે. આજે અમદાવાદ સૌથી ગરમ રહ્યું છે.   અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  હવામાન વિભાગે ચોમાસાને લઈને પણ આગાહી કરી છે.

ગુજરાતમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે.  સૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકેસૌરાષ્ટ્ર  અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. ઉપરાંત પાટણ, મેહસાણા, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. આણંદ,ભરૂચ,અમરેલી, રાજકોટ,ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો બીજી બાજુ આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ભારે પવન ફુંકાવાની આગાહી કરાઈ છે.

Also read

Check your AGE age calculator’s best tools

There will be rain in the midst of scorching heat
After the unseasonal harvest in Ahmedabad yesterday evening, the news of harvest has again come to the fore for the farmers of the state. Amid scorching heat, the Meteorological Department has predicted unseasonal rain. Rain with heavy winds has been predicted in Saurashtra-Kutch, while unseasonal rain has been predicted in North Gujarat, South Gujarat and Central Gujarat.

Also read

Check your AGE age calculator’s best tools

અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો હતો.
ગઈકાલે સાંજે અમદાવાદમાં ખાબકેલા કમોસમી માવઠા બાદ રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને માઠી બેઠી હોય તેમ એક બાદ એક માવઠું આવી રહ્યું છે. આ તરફ હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરતાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાત જાણે એમ છે કે, હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 28 અને 29 મેએ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

બે દિવસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે
Heavy rain is forecast in Rajkot, Amreli, Bhavnagar in Saurashtra. Rain is also likely in Porbandar, Patan, Mehsana, along with unseasonal rain is predicted in districts including Banaskantha, Sabarkantha, Vadodara and Anand.

Also read

Radio Garden: All World Radio Station Touch Anywhere

અમદાવાદમાં વરસાદથી રસ્તાઓ પણ પાણી ફરી વળ્યાં હતાં.
અમદાવાદમાં વરસાદથી રસ્તાઓ પણ પાણી ફરી વળ્યાં હતાં.

15 જૂન પહેલાં ગુજરાતના દરિયામાં તોફાનની શક્યતા
According to weather expert Ambalal Patel, Monsoon may advance from Andaman-Nicobar from today and the stagnant monsoon in Andaman may enter Kerala on June 1. Before June 15, a storm may occur in the Gujarat sea and around June 8 and 9, the sea may become rough. Around 8th and 9th June there may be rain along with strong winds along the coast. Gujarat may receive rain around 22, 23, 24 June and isolated rain may occur in Gujarat on 4, 5, 6 June. Monsoon is likely to be normal in Gujarat.

Also read

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મામલે થયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, કહી આ વાત

15થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થશે
Monsoon is likely to start in Gujarat between June 15 and 30. Regular monsoon will start in Gujarat around June 22. Monsoon will start and end well this year. Rainfall will be normal during mid-monsoon. At the end of May, there will be rain showers in Saurashtra and North Gujarat.

ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થયું હતું.
ગઈકાલે અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ પડતાં ટ્રાફિક સિગ્નલ ધરાશાયી થયું હતું.

મધ્ય ભારતમાં પણ ચોમાસું સામાન્ય રહેવાનું અનુમાન
On the other hand, the Indian Meteorological Department has issued a monsoon forecast. According to which, monsoon is expected to remain normal in Central India as well. Central India includes Gujarat, Madhya Pradesh, Chhattisgarh, Odisha, Maharashtra. Monsoon in Gujarat is likely to be normal or below normal. The forecast of a weak monsoon has increased the concern of farmers, but it is important that the monsoon remains regular rather than the percentage of rain in the monsoon. Even in low rainfall, if rains occur at a time when agricultural crops are needed, agricultural crops are good even in weak monsoons.

Also read

DRDO Recruitment 2023 For Graduate | Diploma | ITI Apprentice Posts

આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે
Apart from this, since yesterday, there has been a sudden change in the atmosphere of the state, and the scorching heat has been relieved. Many areas are experiencing dampness and coolness.

Even today, unseasonal rain has been predicted in many areas by the Meteorological Department. While forecasting, the Meteorological Department has also said that the weather in the state is likely to remain dry for the next five days, but there is no possibility of local activity, information will be given if the possibility appears. However, it has expressed the possibility of rain in the coming days.

અમદાવાદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
અમદાવાદમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.

દેશમાં 96 ટકા વરસાદ પડવાની સંભાવના
Even though the monsoon has not yet started in the country, El Nino has already started showing its effects. Due to this, there may be less rain and more heat in June. An estimate issued by the Meteorological Department on Friday said that June, the first month of the four-month monsoon season, is tipped to receive 92 per cent less than normal rainfall. The country usually receives 165.4 mm of rainfall in June. Of course, the IMD has projected 96 percent of the normal rainfall over the entire monsoon.

Also read

Google Mapsનું ખાસ ફીચર પાછું આવ્યું, ફીચરના ઉપયોગથી 360-ડિગ્રી વ્યૂ મળશે

 

#🌧ફરી એકવાર ગરમી માં વરસાદની આગાહી ઉનાળો હાલ આકરુ રૂપ ધારણ કરી રહ્યો છે. પરિણામે લોકો કાળઝાળ ગરમીથી અકળાયા છે. આવી સ્થિતિ વચ્ચે ચોમાસાને લઈ હવામાન વિભાગે પૂર્વાનુમાન રજૂ કર્યું છે.

જે અનુમાન મુજબ દેશમાં 96 ટકા વરસાદ થવાની સંભાવના જોવા મળી રહી છે. વધુમાં મધ્ય ભારતમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા સેવાઇ રહી છે. તે જ રીતે ગુજરાત, મહારાષ્ટ્ર, MP, છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસુ સામાન્ય રહે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. એવું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

તેમ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મહંતીએ જણાવ્યું હતું.બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 15 જૂન પહેલા ગુજરાતમાં દરિયામાં તોફાન સર્જાઈ શકે છે તેમજ 8 અને 9 જૂનની આસપાસ દરિયો તોફાની બની શકે છે

Also read

Passport Size Photo Maker – ID Photo Application

અને 8 અને 9 જૂનની આસપાસ દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, 22, 23, 24 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને 4, 5, 6 જૂનના રોજ ગુજરાતમાં છુટાછવાયો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાની સંભાવના છે.

ઉત્તર-પશ્ચિમ ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડશે
According to the Meteorological Department, North-West India is expected to receive below normal monsoon season i.e. 92 percent, Central India, East and Northeast and South India are likely to receive normal rainfall. Met department experts are saying that the low rainfall in June will be compensated in the coming months. Temperatures have been below normal this time in May, but the Meteorological Department has said that June will see above normal temperatures in most parts of the country.

Alos read

Home remedies for different type of Illnesses

અમદાવાદમાં વરસાદથી લોકોને મુશ્કેલી પડી હતી.
અમદાવાદમાં વરસાદથી લોકોને મુશ્કેલી પડી હતી.

મોન્સૂનની પ્રગતિ
After the monsoon reached Nankovari in the southern region of Andaman-Nicobar on May 19, its momentum has now stalled. Monsoon is 5 days late in reaching Port Blair. The IMD estimates that the Monsoon will intensify in 2 days, after which it may move rapidly into the Bay of Bengal.

ગુજરાતી માં ન્યૂઝ વાંચો

પ્રી-મોન્સૂનમાં વધુ વરસાદ પડ્યો
The pre-monsoon season has seen more than normal rainfall. 115.5 mm of rain falls between 1st March and 25th May. This time there has been 129.5 mm of rain, which is 12 percent more. Apart from the heatwave in West Bengal between April 11-19, there has been no heatwave anywhere else in the country.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *