Advertising

Download the birth and death certificate

Advertising
જન્મની નોંધણી દરેક બાળકનો અધિકાર છે અને તેની ઓળખાણ સ્થાપિત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જન્મ અને મરણ નોંધણી અધિનિયમ, ૧૯૬૯ પ્રમાણે જન્મ અને મરણ ની જાણનો રીપોર્ટ ફરજીયાત રજીસ્ટારને કરવાનો હોય છે. જન્મ અને મરણની નોંધણી જન્મ અને મરણના સ્થળે જ થઇ શકે છે.

જન્મ અને મરણનું પ્રમાણપત્ર : રાજ્ય સરકાર દ્વારા જન્મ અને મરણ નું સર્ટિફિકેટ સરળતાથી લોકોને મળી રહે તે માટે એક ઇ ઓળખ નામનું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા ડાઉનલોડ કરી શકશે.

Table of Contents

Also read 👌🤳 તમેં પાડેલ સેલ્ફીના પાછળ તાજમહેલ, એફિલ ટાવર કે ફ્રાન્સ અને પેરિસનું બેકગ્રાઉન્ડ મુકો, આ ધાસુ એપ્લિકેશન વડે…🙈

Can I download my Birth Certificate online up?
To begin, go to the official website edistrict.up.gov.in, then open it and navigate to the main menu; from there, select citizen services, birth certificate, and then download. After that, you can look for your certificate by using the registration number that was issued to you at the time of registration.

જન્મ અને મરણનું પ્રમાણપત્ર

જન્મ અને મરણ અધિનિયમ,1969 અંતર્ગત દરેક વ્યક્તિના જન્મનું અને મરણનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ પોસ્ટમાં જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ઘરેબેઠા કઈ રીતે ડાઉનલોડ કરવો તેની માહિતી મેળવીશું.

Advertising

જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કઈ રીતે કરશો?

ગુજરાત સરકાર દ્વારા જન્મ અને મરણના દાખલા માટે જે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે તેમાં જે લોકોએ આ પ્રમાણપત્ર મેળવવું હોય તેમને સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન માં માંગેલી તમામ વિગતો ભર્યા બાદ આપને મોબાઈલ નંબર અથવા ઈમેલ પર એક લિંક મોકલવામાં આવશે તે લિંક ઓપન કરીને તમે જન્મ અથવા મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકો છો.

Also read 🌀👌માનવ ગરીમા યોજના ગુજરાત વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઓનલાઈન ફોર્મ શરૂ (SEBC,EBC,NTDNT, લઘુમતી જાતિ માટે )

Advertising
How to download death certificate online in West Bengal?
How to download Death Certification online in West Bengal. In West Bengal, you can Search Death Certificate online through the website of https://edistrict.wb.gov.in. There is no need of visiting Registration office initially to check Death Certificate status in West Bengal.

જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

જન્મનો દાખલો એ વ્યક્તિ સાચી ઓળખ મેળવવા માટે પ્રમાણભૂત સર્ટિફિકેટ છે. મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણી દ્વારા લોકોને વિવિધ સરકારી સુવિધાઓનો લાભ ઘરેબેઠા અને ધક્કા ખાધા વગર મળે એ માટે ઇ ઓળખ નામની એક સરકારી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી, આ પોર્ટલ દ્વારા લોકો જન્મ અને મરણના દાખલા ઓનલાઈન મેળવીને તેની પ્રિન્ટ કઢાવી શકશે.

Also read ફોટામાં રહેલા કોઈ પણ ભાષા ના લખાણને 1 સેકન્ડમાં ટેક્સ્ટમાં કન્વર્ટ કરી આપતું એક ધમાકેદાર ટેલીગ્રામ બોટ.

How can I download my birth certificate online in India?
Register the birth online at MHA website https://indiancitizenshiponline.nic.in/ and take printout. Application form to be submitted at the High Commission can be downloaded from our website (Click hereto download)

જન્મ અને મરણનું પ્રમાણપત્ર માટેની ઓનલાઈન પ્રોસેસ

 • જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઇલ નંબર હોવો જરૂરી છે.
 • અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજુ કરવામાં આવેલ મોબાઇલ નંબર ઉપર SMSથી મોકલવામાં આવશે/મોકલવામાં આવેલ હશે. જે પ્રમાણપત્ર online download કરવા સાચવી રાખવો જરૂરી છે.
 • દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર સાથે linked જન્મ કે મરણનું પ્રમાણપત્ર online download કરી શકાશે.
 • જો દાખલ કરવામાં આવેલ મોબાઇલ નંબર કે અરજી નંબર ખોટો હશે તો પ્રમાણપત્ર online download કરી શકાશે નહી. તેમ છતાયે કોઇ તાંત્રિક કારણોસર download કરવામાં મુશ્કેલી પડે તો, સૌ પ્રથમ સંબંધિત રજીસ્ટ્રારશ્રી (જન્મ-મરણ)ની કચેરીનો કે જીલ્લા રજીસ્ટ્રાર(જનમ-મરણ) અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીનો કે તેમની કચેરીનો સંપર્ક સાધવા વિનંતી છે. સંપર્ક નંબરો Home page ઉપર આપેલા છે.
 • આ રીતે, કોમ્પ્યુટરાઇઝ્ડ પધ્ધતિથી generate થતા પ્રમાણપત્રો માન્ય રાખવા અત્રેની કચેરી દ્વારા તા. ૦૫/૦૨/૨૦૨૦ના પરિપત્રથી વિગતવાર સૂચનાઓ આપવામાં આવેલ છે.

Also read ખરજવું, ધાધર કે દાદર ને જડમૂળથી દુર કરવાના સૌથી અસરકારક ઘરેલું ઉપચાર

How can I download death certificate in Kolkata?
Death events are registered in the KMC Main Office, Health Department at 5, S.N. Banerjee Road, Kolkata – 700 013 and death certificate can be obtained from there on the spot on production of copy of certificate of death issued by institution or physician and original cremation certificate.

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

A birth certificate is a very useful document to prove a person’s identity and age. A birth certificate is usually issued by the government at the time of a person’s birth. The government records the date of birth, place of birth and parents’ names in government records through the birth certificate. Birth registration is mandatory within 21 days of birth of any child, birth certificate can be easily downloaded online from application number provided after registration.

 

 

Also read ➥ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાનો માટે ઉપયોગી 8000+ GK MCQs નો સંગ્રહ. ગુજરાતની બેસ્ટ એકેડમીઓ ધ્વારા તૈયાર કરવામાં આવેલ મટેરીયલ બિલકુલ ફ્રી માં ડાઉનલોડ કરો.

How do I get a digital signature on my birth certificate?
Then Kindly follow the following steps:
 1. Download the ADOBE ACROBAT READER DC version.
 2. Open same PDF document containing a digital signature.
 3. Make sure you have an active internet connection.
 4. The certificate will now appear with Signature, Valid and verified with.
 5. Take the printout of digitally verified certificate.

ગુજરાત જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરો

 • જન્મ અને મરણનો દાખલો ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરેબેઠા
 • સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ eolakh.gujarat.gov.in ની મુલાકાત લો.
 • ત્યારબાદ ડાઉનલોડ સર્ટિફિકેટ બટન પર ક્લિક કરો.
 • નવા પેજમાં “જન્મ/મરણ”નો ઑપ્સન સિલેક્ટ કરો.
 • ત્યારબાદ અરજી નંબર અથવા મોબાઈલ નંબર અને જન્મ વર્ષ એન્ટર કરો.
 • છેલ્લે સર્ચ ડેટા બટન પર ક્લિક કરો અને જન્મ અથવા મરણ પ્રમાણપત્રની PDF ફાઇલ ડાઉનલોડ કરીને તેને ભવિષ્યના ઉપયોગ માટે સેવ કરી લો.
જન્મનો દાખલો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
મરણનો દાખલો ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ઓફિશ્યલ પરિપત્ર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

read also ➣ કોઈપણ ફોટાને યુવાન બનાવી શકે તથા કોઇપણ ફોટાને ઘરડા બનાવતી આ એપ દ્વારા જાતેજ તમારા ફોટો ને કન્વર્ટ કરી ને જુવો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

Can birth pattern be downloaded online?

Ans : Birth certificate can be downloaded online from given application number or mobile number after registration.

What is the website to download birth pattern online?

Ans : Birth and death certificate can be downloaded by visiting eolakh.gujarat.gov.in.

How can I get death certificate by name in Tamilnadu?
The following are the steps to apply for a Death Certificate.
 1. Step 1: Registering with Town Panchayat. …
 2. Step 2: Filling the form. …
 3. Step 3: Entering the information. …
 4. Step 4: Furnishing crematorium or burial ground receipt. …
 5. Step 5: Issue of Certificate.
Advertising

Leave a Comment