સમરસ છાત્રાલય પ્રવેશ ગુજરાત 2023-24 સત્તાવાર જાહેરનામું બહાર: અમદાવાદમાં કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક અને અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ
અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2023-24 માટે , ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર
અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. અરજી 25/06/2023.
Also read
Learn to Read with google | Have fun as you learn to read English & more with the magic of your voice
Samras Hostel Admission 2023
સરકારી સંસ્થાનું નામ | ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટી |
સ્થાપના કરી | સપ્ટેમ્બર 2016 |
છાત્રાલયનું નામ | Samras Hostel Admission 2023 |
જિલ્લો | અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25-06-2023 |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
સત્તાવાર વેબસાઇટ | https://samras.gujarat.gov.in/ |
Also read
અંજીરના ફાયદા : સવારે ખાલી પેટે અંજીર ખાવાના ફાયદા જાણીને તમે પણ ચોકી જશો
સમરસ છાત્રાલયમાં પ્રવેશ 2023 અંગે જાહેરાત
કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને વર્ષ 2023-24ના શૈક્ષણિક વર્ષ માટે Samras Hostel Admission 2023.
Also read
Mobile Phone Recovery Help
Samras Hostel Reservation Schedule 2023
Category | Reservation Percentage | Total Seat |
SC Category | 15% | 150 Seats |
ST Category | 30% | 300 Seats |
SEBC Category | 45% | 450 Seats |
EBC Category | 10% | 100 Seats |
Total | 100% | 1000 Seats |
સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગે
- સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ-12૨ની ટકાવારીના અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીણા આધારે યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.(નોંધ : વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.)સમરસ છાત્રાલયમાં આગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રીન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ 2 અને ગ્રુપ 3 રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં (SPI-Semester Performance Index) 55% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ 1ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે.
- વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.
- જો કોઈ વિદ્યાર્થિની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો/વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે.
- સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે.
- સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઈટ પર દર્શાવેલ છે. જેનો સંપુર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ-ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે.
- વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઈટ પર દર્શાવેલ સંબંધિત જીલ્લામાં આવેલ સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે.

Also read
BharatCaller Caller ID and Spam Blocker
ગુજરાત સમરસ સરકારી છાત્રાલયોમાં પ્રવેશ 2023-24 યાદી
અમદાવાદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
ભુજ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
વડોદરા સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
સુરત સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
રાજકોટ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
ભાવનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
જામનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
આણંદ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
હિમતનગર સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
પાટણ સમરસ છાત્રાલય પ્રવેશ 2023-24
Also read
InFeedo Campus Drive 2023 for Customer Success Interns
Samras Hostel Admission 2023 જરૂરી દસ્તાવેજો
ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના (જરૂર હોય તે મુજબ) અને વેરીફીકેશન માટે જરૂરી દસ્તાવેજોની માહિતી માટે જાહેરાત વાંચો
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Important Date
Last date Of Application: 25/06/2023